હું શોધું છું

હોમ  |

લક્ષ્‍ય અને હેતુઓ
Rating :  Star Star Star Star Star   

ઉદેશ/હેતુ

    ગુના અન્વેષણ વિભાગ - સીઆઇડી ક્રાઇમની રચનાનો મુખ્ય હેતુ જટીલ, ગુંચવાડાભયા અને ગંભીર પકારના ગુનાઓ તથા ચકચારી પકારના ગુનાઓ કે જે સ્થાનિક પોલીસ તંત્ર ઘ્વારા કામની વ્યસ્તતા કે અન્ય કારણોસર વણશોધાયેલા હોય તેઓને શોધી કાઢવા અને સાચા ગુનેગારો પકડવા. આડકતરી રીતે ગુના અન્વેષણ વિભાગ રચવાનો હેતુ સ્થાનિક પોલીસને મદદ કરવાનો હતો. અન્ય અગત્યની કામગીરીમાં આ એકમને ગુનાઓની આંકડાકીય માહિતીના એક્ત્રીકરણની પણ જવાબદારી સોંપવામાં આવેલી છે. આ કામગીરીના ભાગરૂપે સ્થાનિક પોલીસ એટલે કે તમામ પોલીસ કમિશ્નરેટ અને જીલ્લા પોલીસના કાર્યક્ષેત્રમાં બનેલ ગુનાઓની માહિતી એકત્રિત કરી, તેનુ વિશ્લેષણ કરવાની કામગીરી આ તંત્રને સોંપવામાં આવેલી છે. ધંધાધારી ગુનેગારો સંબધમાં માહિતી એકત્ર કરવી અને તેમને અંકુશમાં લેવા જરૂરી પગલાં ભરવા/ભરાવવાનો હેતું આ સંસ્થા પાછળ છે.

મિશન/દુરંદેશીપણું (વિઝન)

    ગુના અન્વેષણ વિભાગનું મુખ્ય વિઝન સરકારશ્રી, નામદાર હાઇકર્ોટ, તકેદારી આયોગ, પોલીસ મહાનિદેશકશ્રી વિગેરે સ્થાપિત કરવામાં આવેલી કચેરી / વિભાગો તરફથી સોંપવામાં આવેલા અન્વેષણો (ગુનાની તપાસ) અને પાથમિક તપાસો, સંપુર્ણ પારદશિર્તા દાખવી, સમયમયાર્દામાં, પુરેપુરી તટસ્થતાથી પૂર્ણ કરવી તેમજ ગુના શોધનની પવૃત્તિમાં સ્થાનિક પોલીસને મદદ કરવી. તેવી જ રીતે સમગ રાજયના તમામ જીલ્લાઓ/કમિશ્નરેટમાંથી, ગુજરાત પોલીસ મેન્યુઅલની જોગવાઇઓ મુજબ આવતા માસિક ક્રાઇમ રીવ્યુ ઉપરથી આંકડાકીય માહિતી એકત્રિત કરી, સરકારશ્રી, ડીજીપી કચેરી અને અન્ય કચેરીઓને માગ્યામુજબની માહિતી પુરી પાડવી અને રાજ્યમાં ગુનાખોરીની પરિસ્થિતીનો ચિતાર આપવો. સામાન્ય પ્રજામાં પોલીસ પત્યે વિશ્વસનીયતા વધે અને ગુંચવાડાભયા અગત્યના તથા ચકચારી ગુનાઓનો ભેદ ઉકેલવાની આ કચેરીની મુખ્ય કામગીરી છે.

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી

કઈ રીતે સંપર્ક સાધશો?

મોટા જથ્થાના કેસોની માહીતી

કચેરીના વડાઓ અને કાર્યકાળ

આપના સવાલોના જવાબ

સંબંધિત લિંક્સ

 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 
       ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ 
Last updated on 09-04-2006