હું શોધું છું

હોમ  |

સિધ્ધીઓ
Rating :  Star Star Star Star Star   

સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝની સિધ્ધિઓ

  1. છેલ્‍લા ચાર વર્ષથી સમગ્ર રાજયનું ક્રાઇમ રીવ્‍યુ તૈયાર કરી તમામ જીલ્‍લા/શહેર/રેન્‍જ વડાશ્રીઓને ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવે છે.
  2. સને-૨૦૦૩ થી અત્‍યાર સુધી ૧૦૪ રેડ કોર્નર નોટીસો પ્રસિધ્‍ધ કરવામાં આવેલ છે જેમા ૨૫ રેડ કોર્નર નોટીસોની અમલવારી થયેલ છે અને હાલમાં ૭૯ રેડ કોર્નર નોટીસો ચાલુ છે.
  3. સને-૨૦૦૪માં આંતકવાદ ઉપર “ટેરરીઝમ નામનું પુસ્‍તક બહાર પાડવામાં આવેલ છે.
  4. મહિલા સેલ દ્વારા સાવચેતીમાં સુરક્ષા નામની સી.ડી. બનાવી કોલેજોમાં મોકલવામાં આવેલ છે.
  5. મહિલા સેલ દ્વારા “TRAFFICKING IN GIRL CHILD A GUJARAT SCENARIO પુસ્‍તક બહાર પાડવામાં આવેલ છે.
  6. ગુજરાત રાજયમાં ચાલતા નશીલા પદાર્થો તથા માદક દ્રવ્‍યો સબંધી પ્રવૃત્તિઓનું વિશ્‍લેષણનામનું પુસ્‍તક બહાર પાડવામાં આવેલ છે.
  7. ઇકોનોમીક સેલ ધ્‍વારા ફાયનાન્‍સ કંપનીઓ સામે અસરકારક કાર્યવાહી કરી આવા ગુનાઓ ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે.
  8. સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ અંગે સાયબર સેલ ચાલુ કરવામાં આવેલ છે. 
  9. ઓઈલ ચોરીના કેસોમાં અસરકારક સુપરવિઝન અને સંકલનના કારણે રાજયમાં બનતા આ પ્રકારના ગુનાઓ ઉપર નોંધપાત્ર અંકુશ.

10.    આશારામ આશ્રમ કેસ, અશોક જાડેજા કેસ, તુલસી પ્રજાપતિ એન્‍કાઉન્‍ટર કેસ, માધવપુરા મર્કન્‍ટાઈલ કો.ઓ. બેંક અમદાવાદ પીપલ્‍સ બેંક, ચરોતર કો. ઓ. બેંક, કરમસદ કો. ઓ. બેંક, કચ્‍છ ભૂકંપ જમીન કૌભાંડ કેસ, જેવા મહત્‍વના અને ગૂંચવાડાભર્યા કેસોમાં અસરકારક કામગીરી.

 

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી

કઈ રીતે સંપર્ક સાધશો?

મોટા જથ્થાના કેસોની માહીતી

કચેરીના વડાઓ અને કાર્યકાળ

આપના સવાલોના જવાબ

સંબંધિત લિંક્સ

 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 
       ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ 
Last updated on 05-07-2012