હું શોધું છું

હોમ  |

નીતિ ઘડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્વ
Rating :  Star Star Star Star Star   

નીતિ ધડતર અથવા નીતિના અમલ સંબંધી જનતાના સભ્યો સાથે સલાહ-
પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઇ વ્યવસ્થા હોય તો તેની વિગત.

નીતિ ધડતર -

શું નીતિઓના ધડતર માટે જનતાની અથવા તેના પ્રતિનિધિઓની સલાહ-પરામર્શ/સહભાગિતા મેળવવા માટેની કોઇ જોગવાઇ છે? જો હોય તો, નીચેના નમૂનામાં આવી નીતિની વિગતો આપો.

અ.નં. વિષય/મુદ્દો શું જનતાની સહભાગિતા
સુનિશ્ચિત કરવાનું જરૂરી છે?
જનતાની સહભાગિતા
મેળવવા માટેની વ્યવસ્થા
    (ના)  

 

 

આવી કોઇ પ્રથા અત્રેની કચેરી ખાતે નથી અને જનતાના સભ્યો સાથે નીતિ ધડતર કે નીતિના અમલ સબબ સલાહ પરામર્શ અને પ્રતિનિધિત્વ માટેની કોઇ વ્યવસ્થા નથી પરંતુ અત્રેની કચેરીના નેજા હેઠળ લાલ દરવાજા અમદાવાદ ખાતે રાજય મહિલા સુરક્ષા સમિતિની કચેરી કામ કરે છે.

રાજય મહિલા સુરક્ષા સમિતી --

આ કચેરીમાં, ઉપાધ્યાક્ષ તરીકે રાજય સરકાર તરફથી પબ્લીકમાંથી મહિલા સભ્યની નિમણૂંક કરવામા આવે છે હાલમાં આ જગ્યા ખાલી છે પરંતુ જનતાના સભ્યોના પ્રતિનિધીત્વની વિગતો નીચે મુજબ છે.

1. માનનીય મુખ્યમંત્રીશ્રી અધ્યક્ષ
૨. રાજય મંત્રી મંડળના મહિલા સભ્યો સભ્ય
૩. રાજયમાંથી ચૂટાયેલ મહિલા સંસદ સભ્યો સભ્ય
૪. ત્રણ/ચાર મહિલા ધારાસભ્યો/સરકાર નકકી કરે તે પ્રમાણે સભ્ય
૫. અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ સભ્ય
૬. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી સભ્ય
૭. ૩૦ બિન સરકારી સભ્ય/ મહિલા કાર્યકરો સભ્ય
૮. હોદ્દાની રૂએ નિમાયેલ સભ્યો સભ્ય
૯. અધિક પોલીસ મહા.શ્રી સી.આઇ.ડી., ગુન્હા અને રેલ્વેઝ સભ્ય સચિવ
૧૦. કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ અમદાવાદ સચિવ

 

અ.નં.૭ ઉપર દર્શાવેલ ૩૦ બિનસરકારી સભ્યોની નિમણૂંક સરકારશ્રી દ્રારા કરવામાં આવે છે. જે સ્ત્રીઓ/છોકરીઓ સંબધિત ગુનાઓ સંબંધે સમિતિને સૂચનાઓ કરે છે અને સમતિની બેઠકોમાં હાજર રહેવાનું હોય છે. જો કે છેલ્લા ધણાં સમયથી આ કચેરીમાં (તા.૧.૫.૨૦૦૩થી) ઉપાધ્યક્ષની નિમણૂંક કરવામાં આવેલી નથી.

શું નીતિઓના અમલ માટે જનતાની અથવા તેમના પ્રતિનિધીઓની સલાહ/ પરામર્શ/ સહભાગિતા મેળવવા માટેની કોઇ છે?

ના. નથી

ગુના અન્વેષણ વિભાગ- ફરજો અને કાર્યપધ્ધતિ પુસ્તિકાના પાના નં.૨૩૬ ઉપર દર્શાવ્યા અનુસાર અત્રેની સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ અધિક પોલીસ મહાનિદેશકની કચેરીનાં જનસંપર્ક અધિકારી (પી.આર.ઓ. પબ્લીક રીલેશન ઓફીસર) તરીકે કચેરી અધિક્ષક (ગુના) નાઓ ફરજ બજાવશે

તેઓનો કચેરી ટેલીફોન નંબર ૦૭૯ - ૨૩૨૫૪૩૭૯,
ફેકસ નં. ૦૭૯-૨૩૨૫૩૯૧૭ તથા
ઇમેઇલ એડ્રેસ cor-crime@gujarat.gov.in  છે.

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી

કઈ રીતે સંપર્ક સાધશો?

મોટા જથ્થાના કેસોની માહીતી

કચેરીના વડાઓ અને કાર્યકાળ

આપના સવાલોના જવાબ

સંબંધિત લિંક્સ

 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 
       ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ 
Last updated on 21-12-2006