હું શોધું છું

હોમ  |

નિર્ણય લેવાની કાર્યપદ્ધતિ
Rating :  Star Star Star Star Star   

જુદા જુદા મુદ્દાઓ અંગે ર્નિણય લેવા માટે કઇ કાર્યપધ્ધતિ અનુસરવામાં આવે છે?

જુદા જુદા હેડ છે. જેમાં (અ) ક્રાઇમ (બ) વહીવટ તથા (ક) અન્ય બાબતો નિમ્ન અનુસાર છે.

(અ) ક્રાઇમ બાબતે કાર્યપદ્ધતિ :
(અ-૧) ધરપકડ માટે : તપાસ કરનાર અમલદાર, નાયબ પોલીસ અધિક્ષક અને સંબંધિત પોલીસ અધિક્ષક ર્નિણય લે છે.

(અ-૨) ગુના બાબતે :
(૧) જો ચાર્જશીટ કરવાનું હોય તો સંબંધિત ખાસ/ નાયબ પોલીસ મહાનિરીક્ષક ર્નિણય લે છે.
(૨) જો ફાઇનલ રીપોર્ટ ભરવાનો હોય તો અધિક પોલીસ મહાનિદેશકશ્રી ર્નિણય લે છે.

(અ-૩) ગુના સંબધી અરજીની પ્રાથમિક તપાસ બાબતે :
પ્રાથમિક તપાસના ગુણદોષ આધારે અહેવાલ સક્ષમ સત્તાને પાઠવવામાં આવે છે.પ્રાથમિક તપાસને અંતે ગુનો દાખલ કરવા જેવું જણાય તો ગુન્હો દાખલ કરીને આગળ કાર્યવાહી કરવામાં આવે છે.તપાસ અંતે ખાતારાહે પગલાં ભરવા જેવું જણાય તો સક્ષમ અધિકારીને તે રીતે અહેવાલ કરવામાં આવે છે.જુદી જુદી કક્ષાના કર્મચારી/અધિકારી માટે સક્ષમ સત્તાધિકારીની કક્ષાઓ ભિન્ન-ભિન્ન છે.

સંબધિત નિયમસંગ્રહ, નિયમો, વિનિયમો :મુખ્ય કાયદા : જેવા કે
(૧) (૧) ભારતીય દંડ સંહિતા (૨) ફોજદારી કાર્યરીતિ ધારો (૩) ભારતીય પુરાવાના કાયદો અને (૪) અન્ય માઇનોર એકટસ.
(૨) પોલીસ મહાનિરીક્ષક, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝના પરિપત્રો.
(૩) અધિક પોલીસ મહાનિદેશક, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝના પરિપત્રો.
(૪) ફરજો અને કાર્યપધ્ધતિ ગુના અન્વેષણ વિભાગ.
(૫) ગૃહવિભાગના પરિપત્રો.
(૬) ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીની માર્ગદર્શક સૂચનાઓ.
(૭) ફીંગર પ્રિન્ટ બ્યુરોની સૂચનાઓ.
(8) હેન્ડ રાઇટીંગ એક્ષપર્ટનું ઓપીનીયન અને ચેકલીસ્ટ.
(9) ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ- ૩
(૧૦) ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ દ્વારા પ્રસ્થાપિત સિધ્ધાંતો.

(બ) વહીવટ બાબતે કાર્યપદ્ધતિ :
(બ-૧) નિમણૂંક બાબતે : (૧) રાજય સરકાર
(૨) પોલીસ મહાનિદેશક
(૩) ગૌણ સેવા પસંદગી મંડળ આયોગ
(૪) ગુજરાત જાહેર સેવા આયોગ
(૫) કેન્દ્રીય જાહેર સેવા આયોગ

(બ-૨) પોસ્ટીંગ બાબતે : (૧) અધિક પોલીસ મહાનિદેશકશ્રી
(૨) સરકારશ્રી (ગૃહવિભાગ)
(૩) પોલીસ મહાનિદેશકશ્રી
(બ-૩) ફરજો અને વહેંચણી : (૧) નાયબ વહિવટી અધિકારી
(ર) પોલીસ અધિક્ષક (મુખ્ય મથક)
(૩) અધિક પોલીસ મહાનિદેશક,સી.આઇ.ડી. અને રેલ્વેઝ

(બ-૪) રજાની સત્તાઓ : એનેક્ષર-એ મુજબ
(૧) પો.ઇન્સ અને તેનાથી નીચેના દરજજાના અધિકારી/મિનીસ્ટ્રીયલ સ્ટાફ અને કર્મચારીને પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) અને સંબંધિત પોલીસ અધિક્ષક/ નાયબ/ખાસ પોલીસ મહાનિરીક્ષક/ અને અધિક પોલીસ મહાનિદેશક
(૨) નાયબ પોલીસ અધિક્ષક અને તેનાથી ઉપરના દરજજાના અધિકારી માટે સરકારશ્રી.

(બ-૫) ઇનામ : (૧) પોલીસ અધિક્ષક
(૨) નાયબ/ખાસ પોલીસ મહાનિરીક્ષક
(૩) અધિક પોલીસ મહાનિદેશક

(બ-૬) નિવૃત્તી : (૧) પોલીસ અધિક્ષક (મુ.મથક)
(૨) અધિક પોલીસ મહાનિદેશક,સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ.

સંબધિત નિયમસંગ્રહ, નિયમો, વિનિયમો :
(૧) બોમ્બે સિવિલ સર્વિસીઝ રૂલ્સ ( ગુજરાત સિવિલ સર્વિસીઝ રૂલ્સ- ૨૦૦૨)
(ર) ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૧, ભાગ ૩.
(૩) મુંબઇ સેવા શિસ્ત અને અપીલ રૂલ્સ ૧૯૫૬,
(૪) ગુજરાત રાજય સેવા વર્તણુંક શિક્ષા અને અપીલ નિયમો - ૧૯૭૧.
(૫) કચેરી કાર્યપધ્ધતિ.
(૬) ફરજો અને કાર્યપધ્ધતિ, ગુના અન્વેષણ વિભાગ - ૨૦૦૪.

(ક) અન્ય બાબતે (હિસાબી અને નાણાંકીય બાબતો) કાર્યપદ્ધતિ :
(ક-૧) પગાર અને ભથ્થા : (૧) સરકારશ્રીના ધારાધોરણ મુજબ
(૨) જે પગાર પંચના અહેવાલ આધારે
(૩) પગાર અને હિસાબી અધિકારી (વર્ગ-૧ માટે)
(૪) ઇજાફા માટે પોલીસ અધિક્ષક (મુખ્ય મથક)

(ક-૨) ખર્ચ બાબતે (૧) રૂ.૧૦,૦૦૦/- સુધી
પોલીસ અધિક્ષક (મુખ્ય મથક)
(૨) રૂ.૪૦,૦૦૦/- સુધી
અધિક પોલીસ મહાનિદેશક,સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ.

સંબધિત નિયમસંગ્રહ, નિયમો, વિનિયમો :
(૧) ગુજરાત નાણાકિય નિયમો ૧૯૭૧.
(૨) ગુજરાત ટ્રેઝરી રૂલ્સ ( તિજોરી અધિનિયમ) ૧૯૭૧.
(૩) નાણાંકિય સત્તા સોંપણી નિયમો ( ૧૯૯8)
(૪) તબીબી સારવારના નિયમો.
(૫) ગુજરાત પ્રોવિડંટ નિયમો.
(૬) ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ ૨.
(૭) આકસ્મિક ખર્ચના નિયમો ૧૯૭૧.

અગત્યની બાબતો માટે કોઇ ખાસ ર્નિણય લેવા માટેની દસ્તાવેજી કાર્યપધ્ધતિ/ઠરાવેલી કાર્યપધ્ધતિઓ/નિયમ માપદંડો/નિયમો કયા કયા છે? ર્નિણય લેવા માટે કયા કયા સ્તરે વિચાર કરવામાં આવે છે?વખતો વખત સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવતા ઠરાવો, પરિપત્રો, સુચનાઓ મુજબ ર્નિણય લેવામાં આવે છે.

ર્નિણયને જનતા સુધી પહોંચાડવાની કઇ વ્યવસ્થા છે?
સીઆઇડી ક્રાઇમ ઘ્વારા કરવામાં આવતી કામગીરી અંગે જરૂરી કિસ્સાઓમાં, તથા ગુના સંબધી ધરપકડોમાં પ્રેસનોટ જારી કરી, વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધી આપવામાં આવે છે.

ર્નિણય લેવાની પ્રક્રિયામાં જેના મંતવ્યો લેવાનાર છે. તે અધિકારીઓ કયા છે?
ડીટેકટીવ પોલીસ ઇન્સ્પેકટર, સંબધિત નાયબ પોલીસ અધિક્ષક, સંબધીત પોલીસ અધિક્ષક, સંબધિત ખાસ/નાયબ પોલીસ મહાનિરીક્ષક અને અધિક પોલીસમહાનિરીક્ષક, સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેના જરૂરીયાત મુજબ મંતવ્યો લેવામાં આવે છે.

ર્નિણય લેનાર અંતિમ સત્તાધિકારી કોણ છે.?
ર્નિણય લેનાર અંતિમ સત્તાધિકારી અધિક પોલીસમહાનિરીક્ષક, સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેનાઓ છે.

જે અગત્યની બાબતો પર જાહેર સત્તાધિકારી ધ્વારા ર્નિણય લેવામાં આવે છે. તેની માહિતી અલગ રીતે નીચેના નમૂનામાં આપો.

ક્રમ નંબર

રિમાકર્સ

જેના પર ર્નિણય લેવાનાર છે તે વિષય

કચેરીના કાર્યો અને ફરજોની વિગતો જોતા આ માહિતી અત્રેની કચેરીને સંલગ્ન નથી.

માર્ગદર્શક સુચન/દિશાનિદેર્શ જો કોઇ હોય તો

અત્રેની કચેરીને લગત ર્નિણયો કઇ પધ્ધતિથી કચેરી લે છે તે અંગે કોલમ નં. ૯.૧ માં વિગતો આપેલ છે.

અમલની પ્રક્રિયા

બાબતે ઉંડાણપુર્વકની વિશેષ માહિતી અત્રેની કચેરી ઘ્વારા પ્રકાશીત ગુના અન્વેષણ વિભાગ - ફરજો અને કાર્યપધ્ધતિ પુસ્તિકામાં આપેલ છે.

ર્નિણય લેવાની કાર્યવાહીમાં સંકળાયેલ અધિકારીઓનો હોદ્દો

 

ઉપર જણાવેલ અધિકારીઓના સંપર્ક અંગેની માહિતી

 

જો ર્નિણયથી સંતોષ ન હોય તો, કયા અને કેવી રીતે અપીલ કરવો?

 

રજા મંજુર કરવાની સત્તા બાબતે

અ. નં.

રજા ઉપર જનાર અધિ./કર્મચારીનો હોદ્દો

રજા મંજુર કરનાર અધિકારશ્રીનો હોદ્દો

ડી.પો.ઇ.

ના.પો.અધિ.

પોલીસ અધિક્ષક

ખાસ/નાયબ પો.મહા.

અધિક પોલીસ મહાનિદેર્શક

ખાસ/ નાયબ પોલીસ મહાનિરીક્ષક

-

-

-

-

પરચુરણ રજા/જોઇનીંગ રજા

પોલીસ અધિક્ષક

-

-

-

હેડ કવા.રજા પરચુરણ રજા/જોઇનીંગ રજા

-

નાયબ પોલીસ અધિક્ષક

-

-

જોઇનીંગ રજા /પરચુરણ રજા તથા હેડ કવા. રજા

-

દિન-૨૭૦ સુધીની હકક રજા/ રૂપાંતરીત રજા/એલટીસી સાથે/અસાધારણ રજા સહિત

ડી.પો.ઇન્સ.

-

જોઇનીંગ રજા / પરચુરણ રજા તથા હેડ કવા. રજા

દિન-૩૦ હકક રજા/ રૂપાંતરીત રજા /એલ.ટી.સી. સાથે

દિન-૬૦ હકક રજા / રૂપાંતરીત રજા / એલ.ટી.સી. સાથે

ખાસ અશકતતા રજા સિવાયની તમામ રજાઓ મંજુર કરવાની તમામ સત્તાઓ

પો.સ.ઇ.

-

જોઇનીંગ રજા/ પરચુરણ રજા તથા હેડ કવા રજા

દિન-૩૦ હકક રજા/ રૂપાંતરીત રજા / એલ.ટી.સી. સાથે

ખાસ અશકતતા રજા સિવાયની તમામ રજાઓ મંજુર કરવાની તમામ સત્તાઓ

-

હે.કો./પો.કો.

જોઇનીંગ રજા/ પરચુરણ રજા તથા હેડ કવા રજા

દિન-૧૨૦ હકક રજા/ રૂપાંતરીત રજા / એલ.ટી.સી. સાથે

ખાસ અશકતતા રજા સિવાયની તમામ રજાઓ મંજુર કરવાની તમામ સત્તાઓ

-

-

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી

કઈ રીતે સંપર્ક સાધશો?

મોટા જથ્થાના કેસોની માહીતી

કચેરીના વડાઓ અને કાર્યકાળ

આપના સવાલોના જવાબ

સંબંધિત લિંક્સ

 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 
       ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ 
Last updated on 12-01-2007